ઊર્જા મિત્રો !
બાલ ઊર્જારક્ષક દળ (બર્ડ) વેબસાઇટમાં આ સહુનું સ્વાગત છે. બર્ડ એ ઊર્જાક્ષેત્રે સામાજીક પરિર્વતન આણનારો એક અનોખો કાર્યક્રમ છે. તેનો ઉદ્દેશ ઊર્જા શાણા ગુજરાતના નિર્માણનો છે.
બાલ ઊર્જારક્ષક દળ એ નામ જ સૂચવે છે તેમ બાળકોની આ ફોજ ઊર્જાના શાણપણભર્યા ઉપયોગને સમર્પિત છે. ઊર્જા આપણને અઁધકારની ગર્તામાંથી બહાર લઇ જાય અને દરેકના જીવનમાં સમૃદ્વિ આણે એ બાબત અમે સુનિતિ કરીશું.
બાળકોના કાર્યક્રમના સાચા અર્થમાં મુવર્સ એન્ડ શેકર્સ વાહકો અને સંચાલકો છે. પરંતુ અમારે તો બર્ડ કાર્યક્રમને લોકોનો કાર્યક્રમ બનાવવો છે. જેથી પ્રત્યેક નાગરિદળના ઉદ્દે અનુસાર જીવે.
અબ તુમ્હારે હવાલે ઊર્જા સુરક્ષા સાથિયોં, તૈયાર છો ને ? તમે પોતે ચેતનવંતા બનો
(આ પડકારરૂપ રોમાંચક અને આનંદ અને પ્રવૃતિ સભર કાર્યક્રમના ભાગ બનો. વેબસાઇટ ખોલી છે તો તેનો પુરો અભ્યાસ કરો. અને સમર્થ ઉર્જારક્ષક કેવી રીતે બનવું તે શીખો. એમ કરતા તમે આર્થિક અને પર્યાવરણીય દ્રષ્ટિએ તંદુરસ્ત ગુજરાતના નિર્માણના યોગદાન આપી શકશો.
વધુ....
આ વેબસાઇટ મારફતે આપણે ઉર્જારક્ષકો આપણી સફળતા અને નિષ્ફળતા એકબીજાને વહેંચી શકીશ. તમારો મત, કેટલાક વિચારો માટે જોડો એચ-૧૩ બી અને સફળતાની શોગાથો  મેળવેલ મહત્વના બોધપાઠને પ્રતિબિંબીત કરી શકીશ. અને ગુજરાતને ઊર્જાશાણું બનાવવા માટેની અસરકારક વ્યુહરચનાઓ ડી કાઢીશં.
દળના ઉદ્દેશ ણા બધા છે, એટલે કદાચ કોઇને તે મિશન ઇમ્પોસીબલ અશકયવત જણાય પણ અમે તો વીજપાલો છીએ. દળના ઉદ્દેશને કે દળની અષ્ટવિધ કામગીરીને હરહેંમેશ અનુસરીશુ.
બાલઊર્જા રક્ષક દળ પોતાને સાત સુરીલી ઊર્જા બટાલિયન કેમ કહે છે, તે જાણો છો ?
મુંઝાતા નહીં, ઉકેલ તમને દળનું ઉદ્દેશપત્ર માંથી મળી રહેશે.

 

વધુ જાણો

   
 

English Version

UëùKë

 
 
 
 

±TëLëTëñ

News and Events
The “Catch -the-Culprit” Competition (November 2003) competition saw the participation of 1000 schools and 10,000 children.

more...

 

 

   Always switch off the lights when you leave a room.

more...