ગુજરાત વિદ્યુત બોર્ડ (જીઇબી) અને
ગુજરાત ઊર્જા
વિકાસ એજન્સી (જેડા)એ આ બાલ ઊર્જારક્ષક દળ
નામનો
મહત્વાકાંક્ષી કાર્યક્રમ શરુ કર્યો છે જેના
શાબ્દિક અર્થ થાય છે ઊર્જાસુરક્ષા કરતી બાળકોની
ફોજ.
આ કાર્ય્રનો ઉદેશ બાળકોને ઊર્જા રક્ષક,વીજપાલ તરીકે
પ્રવૃત કરવાનો છે તેઓ તેમના
ઘર,શાળા અને સમાજમાં
યોગ્ય ઊર્જા વિકલ્પની પસંદગીનો પ્રોત્સાહીત કરી
સહુને ઊર્જાના સભાન, સમુચિત અને સંયમીત ઉપયોગ માટે
પ્રેરશે.
આ ઊર્જારક્ષકો નેકી
બુદ્વિપુર્વકના ઊર્જાવપરાશ માટે વૈકલ્પિક
પુનઃપ્રાપ્ય ઊર્જાટેકનોલોજીઓ અને કાર્યદક્ષ
ઊર્જાસરંક્ષણ પદ્વતિઓ પ્રતિ સમાજને વાળશે. તેઓ સમાજમાં
ઊર્જાના સાથ સૂરો રેલાવશે.
ઊર્જાનોસમુચિત,સંયમીત, સભાન, સવિવેક, સજ્ઞમ,
સંરક્ષિત અને સંમજસ ઉપયોગ કરવા સમાજને પ્રેરશે.
બાલ ઊર્જા રક્ષકદળ કાર્યક્રમ બાળકોથી શરુ કરી
સમગ્ર સમાજ
સુધી પહોંચાય તે રીતે
ઘડી કાઢવામાં આવ્યો
છે. સમાજમાં પરીવર્તન આણવા બાળકોનો એક સબળ અને
ખંતીલા માધ્યમ તરીકે ઉપયોગ કરાયો છે. તેઓ કહે છે
કે ઊર્જા જીવન માટે ખુબ જરૂરી છે. ચિરસ્થાયી, ભાવી
માટે ઊર્જાનો કાર્યદક્ષ ઉપયોગ કરતી સારી ટેવો પાડવી
જોઇએ. યોગ્ય શિક્ષણ સંસાધનો, વાસ્તવિક જગતના અનુભવો
અને સામુહિક સામાજીક
કાર્ય પ્રાયોજનાઓથી વિદ્યાર્થીઓની
ઊર્જા વિશેની ટેકનીકલ, આર્થિક, સામાજીક,
પર્યાવરણીય અને નૈતિક સમજ વિકસશે. બર્ડ કાર્યકમના
અનુભવના પરીણામે બાળકો તેમજ શિક્ષકો ઊર્જા કૌશલ થકી
જીવન કૌશલ શીખી શકશે.
 |
 |
બર્ડને બેવડો
લાભ કેમ કહે છે ?
કારણ કે તે છે રોકાણનું રોકાણને
વીમાનો વીમો. |
|
 |
| |
|
 |
 |
રક્ષકની અષ્ટવિધ કામગીરી એવી
રીતે ઘડી કાઢવામાં આવી છે કે જેથી વિદ્યાર્થીને દળનો
ઊર્જાશાણા ગુજરાતના નિર્માણનો ઉદ્દેશ સમજાય.
વિદ્યાર્થીનું વિશ્લેષણાત્મક, આયોજનાત્માક અને
નેતૃત્વાત્મક તેમજ ઊર્જાસંબંધી કૌશલ વિકસે એ રીતે
દળની અષ્ટવિધ
કામગીરી
ઘડી કાઢવામાં આવે છે.
કાર્યક્રમની રચના એવી રીતે કરવામાં આવી છે કે,
પરીવર્તનની શક્તિ સ્વમાં જ નિહીત છે એ વાતનું
નિર્દશન થાય. કોઇ પરીવર્તન માટે વિનમહત્વનું જણાતુ
નાનુ સરખું પણ કામ જો ખંતપુર્વક ફરી ફરી કરવામાં
આવે, આવા જગતને લગભગ પ્રયઙ્ખવિનાની ઉર્જામાં
રૂપાતંરિત કરી શકે. બાળકોને વીજચોરી સામેની
ઝુંબેશમાં પ્રવૃત કરવાના પ્રયોગરૂપે જેડા અને
જીઇબીએ યોજેલ.
વીજ ગુનેગારોને ઓળખો નામાભિધાનિત સ્પર્ધાને (નવેમ્બર
ર૦૦૩)માં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લઇ દાખવેલ
ઉત્સાહપુર્ણ બાલ ઊર્જા રક્ષક દળ કાર્યકમ
ઘડી કાઢયો
છે.
 |
 |
ઊર્જા બચાવો
!
પર્યાવરણ બચાવો !
અને નાણાં બચાવો.
યે વાદા રહા !
ઊર્જા કી રાહ મેં નહી બનેંગે હમ
બેવફા ! |
|
 |
| |
|
 |
 |
બાલ ઊર્જારક્ષકદળ કાર્યક્રમ (જુન
ર૦૦૪માં શરુ
કરાયો) અંતર્ગત ૯૯ર
શાળાઓ
પ્રવૃત
થઇ છે. દરેક શાળાની બાલઊર્જા રક્ષક દળમાં ધો.
૭ થી
૧૧માં (માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ
પ્રાથમિક) ભણતા વિદ્યાર્થીઓ પૈકી ર૦ વિદ્યાર્થીઓ
ઊર્જારક્ષક તરીકે અને ર શિક્ષકો ઊર્જા આગેવાન તરીકે
હશે.
બર્ડ કાર્યક્રમનો વ્યાપ નોંધપાત્ર છે. ઇકો
ક્લબની ૩૭પ૦ શાળા જોડો ૧,૭પ,૦૦૦
બાળકો બર્ડ કાર્યક્રમના ઊર્જાદૂત તરીકે સહભાગી
બન્યા છે. આમ કાર્યક્રમના પ્રથમ વર્ષે જ ર,૦૦,૦૦૦
જેટલા વિદ્યાર્થીઓ પોતે ઊર્જા સરંક્ષણ ક્ષેત્રે
પ્રવૃત થશે ને લોકોને તે માટે પ્રેરશે.
પુનઃપ્રાપ્ત ઊર્જા અને ઉર્જાસરંક્ષણના પ્રચાર ક્ષેત્રે પ્રવૃત રાજ્યની આ ક્ષેત્રની નોડલ
મધ્યમવર્તી એજન્સી ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી બર્ડ
કાર્યક્રમ માટેની પણ નોડલ અને રિસોર્સ એજન્સી છે.
પ્રાદેશિક ધોરણે કાર્યક્રમનો અમલ લોકવિજ્ઞાન
કેન્દ્રો છે. રાજ્યમાંની
રાજ્યહસ્તક અને સ્વતંત્ર ૮
વીજકંપનીઓ
એ કાર્યક્રમ માટે
જ પુરા પાડયા છે. |