 |
|
|
|
હોમ | ઊર્જા બચાવો | તમો ઊર્જા શાણ છો ? |
|
ઊર્જા બચતના સૂચનોઃ |
|
સાધનવારઃ ઊર્જાવાર |
|
જવાબદાર અને બુધ્ધિગમ્ય
ઊર્જાવિકલ્પની પસંદગી માટેનો મહત્વનો માર્ગ ઊર્જા
શાળા સાધન ખરીદનાર બનાવાનો છે.
જો તમે ઊર્જા શોષણ ખરીદાર હો તો |
 |
તમે કોઇ વસ્તુની ખરીદી પહેલા
તમારી જાતને પુછો કે ખરેખર મારે એ વસ્તુની જરુર છે
ખરી ? |
 |
તમારે પિ્ર
સાયકલીંગ કરવુ જોઇએ. એટલે કે વસ્તુ ખરીદતા પહેલા
એના વગર મારું કામ ચાલી શકે તેમ છે કે કેમ ? એના
સિવાય બીજો કોઇ વિકલ્પ છે ખરો ? એ વિચારી જુઓ તમને
તમારી જરુરીયાત પ્રમાણે યોગ્ય કદ અને ક્ષમતાનું
સાધન મળી રહેશે. રેફ્રીજરેટર, એકરન્ડીશનર, પાણીનો
પંપ જેવા
સાધનોમાં સાધનનું કદ ઊર્જાના વપરાશ સાથે
ગાઢ પણે સંકળાયેલુ છે. |
વધુ માહિતી માટે
ઊર્જા બચતના સુરનો કલીક કરો.
(કામ પ્રમાણે સાધનવાર જોડો) (જોડવા માટે સાધનવાર
વિષય સુચિની યાદી બનાવો. |
ઊર્જા શાણા બનો...હરિયાળી જીવનશૈલી અપનાવો !
ઊર્જા બચત માટે વિવિધ અબિગમ અપનાવાય છે. |
|
ઊર્જા બચત માટે વિવિધ અબિગમ
અપનાવાય છે. |
 |
ખર્ચ રહીત અભિગમ:
આપણી ટેવો અને જીવનશૈલીમાં
કેટલાક ફેરફાર કરવા કે
જેથી ઊર્જા ખપતમાં
કાપ મુકાય, આને ખર્ચ રહીત અભિગમ
નો કોસ્ટ એપ્રોચ કહે છે. આનો અર્થ એ થયો કે શક્ય
હોય ત્યાં ત્યાં કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો.
નિકટવર્તી વિસ્તારોમાં વાહનલઇને જવાને બદલે ચાલીને
જવુ, પ્લાસ્ટીક બેગને બદલે કાપડની થેલી વાપરવી
વગેરે... |
 |
ઓછા ખર્ચનો અભિગમઃ
આમાં ઓછી ઊર્જા વાપરાતા સાધનો કે વૈકલ્પિક
અને પર્યાવરણ અનુકુળ ઊજાસ્ત્રોતોથી ચાલતા સાધનોમાં
શરુઆતમાં મુડીરોકાણ કરવુ પડે છે. |
|
ઊર્જા શાણા
બનવામાં સાધનોના ઊર્જા વપરાશમાં માત્ર બચત કરવાની
બાબતનો સમાવેશ થતો નથી. ઊજા શાણાની બહોળી
વ્યાખ્યામાં પર્યાવરણને ઓછામાં ઓછી હાની થાય તેવી
હરીયાળી જીવનશૈલી અપનાવવાની બાબતનો સમાવેશ થાય છે.
ઊર્જા શાણો વપરાશદાર એ એક એવો જવાબદાર નાગરિક હોય
છે જે હરપળ પર્યાવરણની રખેવાળી કરે છે. સાથે સાથે
પોતાની જીવનશૈલીમાં પણ સુધારો કરે છે. હમેશાં
સુરજ, પવન, જેવા
પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોથી
ચાલતા સાધનોના વપરાશનો આગ્રહ રાખે છે.
એનો અર્થ એ કે થોડો વિશેષ
પ્રયઙ્ખ કરો. હરીયાળા
બનવા દરેક કામ માટે ઊર્જાકાર્યદક્ષ અને પર્યાવરણ
ને અનુકુળ રીતે અપનાવો. |
પ્રવાસઃ
નજીકના અંતેર જવા માટે સ્કુટર કે
ગાડી લઇને
જવાને બદલે ચાલતા જવું. અથવા સાઇકલ લઇને જવુ. શક્ય
હોય ત્યાં જાહેર પરીવહન
કે કારપુલીંગ અને વિમાનની
જગ્યાએ રેલગાડીમાં
પ્રવાસ કરવો. |
પ્લાસ્ટિકને ટાળોઃ
ખરીદી કરવા જાઓ ત્યારે કાપડની થેલી હમેશાં તમારી
સાથે રાખો. પ્લાસ્ટીકની થેળીનો ઉપયોગ ટાળો, બીજાને
પણ રોકો. વિચારો, કેટલી બધી બચત થશે ? પ્લાસ્ટિકના
કારખાનાને ચલાવવા માટે કેટલી બધી ઊર્જા જોઇએ. સારી
રીતે કાર્યક્ષરીતે પુનઃઉપયોગમાં ન
લેવાયુ હોય
તેવા
પ્લાસ્ટીકની માત્રાનો વિચાર કર્યો છે કદી ? |
તાજુ ખાઓ, સ્થાનિક બનોઃ
પ્રકિ્યા કરેલ ખાદ્યપદાર્થોના બદલે સ્થાનિક ધોરણે
ઉપલબ્ધ ખાદ્યસામગ્રી વાપરો. સ્થાનિક બજારમાં ઉપલબ્ધ
તાજા ફળો અને શાકભાજીની ખરીદી કરો છો ત્યારે
ઊજાશાણા બનો છો. તમે જ્યારે પ્રકિ્યા કરેલ અને
ટીનમાં
પેક આવતા ખાદ્યપદાર્થો ખરીદો છો ત્યારે તમે જે
બનાવવા માટે પારાવાર ઊર્જા વપરાયેલ તેવી વસ્તુ
ખરીદો છો કારણ કે તે પદાર્થોનો તમારા
ઘર
સુધી
પહોંચતા સુધીમાં તેના ઉત્પાદન, સંગ્રહ,
પેકેજિંગ, અને પરિવહનમાં સારી એવી ઊર્જા ખર્ચાઇ
હોય છે. ખેતરમાં ઉગેલ ને નજીકના જ બજારમાં જ
વેચાતી શાકભાજી, ફળ ખરીદવાનો આગ્રહ રાખીએ, સ્થાનિક
બનીએ તો સારી એવી ઊર્જાની બચત કરી શકીએ. |
પાણીની બચત, ઊર્જાની બચતઃ
પાણીનો બીનજરૂરી ઉપયોગ ટાળીને પણ ઊર્જા બચાવી
શકાય. કારણ કે વીજળીથી ચાલતા પંપથી પાણી આપણા
ઘર
સુધી પહોંચે છે. આથી જેટલું વધુ પાણી વાપરીએ તેટલી
વધુ વીજળી વપરાશે. ખેતરમાં સિંચાઇ માટે ટપક સિંચાઇ
પધ્ધતિ અપનાવીએ તો વીજળીની બચત થાય.કારણ કે નહીં
તો સિંચાઇ માટે વધુ પાણી જોઇએ. અને વધુ પાણી
મેળવવા વધુ વીજળી જોઇએ. |
|
|