 |
|
|
|
હોમ
| રક્ષકની અષ્ટવિધ યોજના | સ્પર્ધાઓ |
 |
|
વ્હાલા ઊર્જા રક્ષકો, થોડુકં
થોભી જાઓ, સ્પર્ધાનો
સમય આવી પહોંચ્યો છે.
આટલી બધી સખત કામગીરી વચ્ચે થોડાક આનંદ માટે રોકાઇ
જઇએ...
ચાલો બધા તૈયાર થઇ જાઓ...
તમારી પ્રતિભાને સંવારો....
સ્પર્ધામાં તમારી તમામ તાકાત લગાવીદો. યાદ રાખો.
કે આમાં કોઇને હાર-જીત નથી. પરંતુ સ્પર્ધા માટે
તમારા જે ઉત્તેજના ને ઉલટ છે તે જ મહત્વની છે. |
|
|
|
ઊંચી ઉડાન સ્પર્ધા માટેની
માર્ગદર્શક સુચનાઓઃ |
|
|
|
|
વકતૃત્વ સ્પર્ધાઃ
વાકકૌશલ ધરાવનારાઓ માટેની આ સ્પર્ધા છે. પોતાનો
મુદ્દો સમજાવી શકવાને સમર્થ અથવા તો મુગાને બોલતા
કરી દેવાની શક્તિ ધરાવનારા આ સ્પર્ધામાં પોતાનુ
કૌશલ દાખવી શકશે. |
|
|
પોસ્ટર ડિઝાઇનઃ
આ સ્પર્ધામાં તમારા રહેલા કલાકારો માટે છે.
એક ચિત્ર હજારો શબ્દની બરાબર છે. જ્યાં ન પહોચે રવિ
ત્યાં પહોંચે કવિ. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે
કલાકાર, ચિત્રકાર. |
|
|
નિકટવર્તી ઊર્જા અભ્યાસઃ
આ સ્પર્ધા તમારા પૈકીના વૈજ્ઞાનિક માનસ ધરાવતા
વિજ્ઞાનીઓ માટે છે, કે આ એવા સુક્ષ્મતમ નિરીક્ષકો
છે કે જેમના દીમાગ સપાટીનીય ઉપરવટ જઇ જોઇ શકે છે.
તમારી વચ્ચે રહેલા માનવ માઇક્રોસ્મેપ એટલે કે
સંશોધકો માટે આ સ્પર્ધા છે. |
|
|
મારી ઊર્જાપોથી - ઊર્જા
રક્ષકો સ્ક્રેપ બુકઃ
આ સ્પર્ધા એવા સંગ્રાહકો માટે છે કે જેઓ પોતાના
અનુભવો તત્કાળત વહેચી શકાય તેવા કકોલા જ ઉભા
કરવાનું પસંદ કરે છે. બહુ આયામી, તમામ બાબતોનો
ઉસ્તાદ હરફન મૌલા, દરેક બાબતમાં થોડો ધણો પગપેસારો
કરનારી વ્યક્તિ માટે આસ્પર્ધા છે. |
|
|
|
|
સ્પર્ધાના તબકકાઃ |
 |
સ્પર્ધા
ત્રણ તબક્કામાં યોજાશે. તમારી શાળામાં યોજાનારી
સ્પર્ધાથી તેની શરૂઆત થશે. |
 |
જિલ્લા
કક્ષાએ જે લોકવિજ્ઞાન કેન્દ્ર, સ્વૈચ્છિક એવા
સંસ્થાની સેવા તમે મેળવી રહ્યાં હો તેઓ સ્પર્ધાનું
સંકલન કરશે. |
 |
દરેક સ્પર્ધામાં પ્રથમ ત્રણ
ક્રમે આવનાર વિજેતાઓને ઇનામોથી નવાજાશે. |
 |
જિલ્લા કક્ષાના પ્રથમ અને
દ્વીતીય ક્રમે આવનાર વિજેતાઓ ઊર્જા ઉત્સવમાં
યોજાનાર રાજ્ય સ્તરની આખરી સ્પર્ધામાં ભાગ લેશે |
|
સમયપત્રક (તારીખોની ખાતરી
કરાવવી જરૂરી છે) |
|
|
જિલ્લા કક્ષા જાન્યુઆરી ર૦૦૬ ની
મધ્યમાં |
|
|
રાજ્યકક્ષાની આખરી ફેબ્રુઆરી,
ર૦૦૬ ની મધ્યમાં |
|
|
|
|
સ્પર્ધા કે
કાર્યક્રમના અમલ પહેલા જેડામાં તારીખોની ખરાઇ
કરાવી લેવી. |
|
તમારા નજીકના લોકવિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક સાધો
વધુ માહિતી માટે
, તમારી નજીક ક્યુ
લોકવિજ્ઞાન કેન્દ્ર છે તે જાણવા જુઓ
જિલ્લાવાર
નકશો. અને ત્યારબાદ યોગ્ય ફોર્મ ભરો. |