|
વીજળીથી ચાલતા દરેક સાધનમાં જુદા
જુદા પ્રમાણમાં વીજળી વપરાતી હોય છે જેને વોટમાં
માપવામાં આવે છે. આને સાધનનું વોટેજ રેટીંગ કહે
છે.
તમે એનર્જી કેલકયુલેટરની મદદથી
વપરાયેલ વીજળીનું વાસ્તવિક ખર્ચ ગણી કાઢી શકો.
સાધનના વોટેજ
રેટીંગ સાથે તેને ગુણીને નીચેની ફોર્મ્યુલા
સાધનનું સંચાલન ખર્ચ - વોટેજ રેટીંગ x કલાક x રૂ.
કિ.વો.કલાક / ૧૦૦૦
એનર્જી કેલકયુલેટર
નુ ટેબલ અહીં લો.
ઊર્જા સલાહકાર આ અભ્યાસના પરીણામોનું મુલ્યાકંનકરી
ઊર્જા બચત માટેના
સુચનો જણાવી શકે. |