પરિવર્તનશીલ બનો.

પરીવર્તનની શરૂઆત પોતાનાથી જ શરૂ થાય છે. એટલે જ દળની અષટવિધ કાર્યયોજનાની પ્રથમ કામગીરી રથી શરૂ થાય છે આપણે ઊર્જાપાલોએ બાબત સુનિતિ કરવાની રહેશે કે, કેવળ આપણે પોતે જ ઊર્જાશાણા ન બની રહીએ, આપણા રનું સહુ સભ્યો પણ ઊર્જાશાણા બને.
આપણે આપણા પરીવારના સહુ સદસ્યોને ઊર્જાસરંક્ષણ  પ્રતિ બધ્ધ બનાવવાના છીએ. તેઓ સહુ પણ સમાજમાં ઊર્જાના સાત સુર રેલાવવાના દળના ઉદેશને વરેલા હોય તે જરુરી છે. આનો અર્થ એ કે, આપણે ખંતપુર્વક કેવળ ઊર્જા બચાવવાની છે તેવુ નથી, એ પણ જોવાનું છે કે, કોઇ ખોટી ઊર્જા ટેવોને લીધે આપણે ઊર્જા, નાણા અને પર્યાવરણ બચાવી શકીએ. એ માટે આપણે ખનીજ બળતણોનો જે બેફામ ઉપયોગ કરીએ છીએ તેના ઉપર કાપ મુકવો પડે ને શકય હોય  ત્યાં પ્રદુષણ ન ફેલાવતા પુનઃપાપ્ય ઊર્જાસ્ત્રોતો નો ઉપયોગ કરવો જોઇએ. કોઇ સાધનની ખરીદી વેળા તેમાં થનાર ઊર્જાવપરાશને ગણતરીમાં લેવો જોઇએ. અને પછી ઊર્જા કાર્યદક્ષ સાધન જ ખરીદીને આપણા રમાં વપરાશમાં લેવુ જોઇએ.

રના ઊર્જા વપરાશનું ઓડીટ એ આપણી બચત ઝુંબેશ શરૂ કરવા માટેનુ પ્રાથમિક અને ચતુરાઇપુર્ણ પગલુ છે. રનુ ઊર્જા ઓડીટ આપણને ઊર્જા બચતને કયાંકયાં અવકાશ છે તેનો ખ્યાલ આવતા આપણને આપણા પ્રયત્નોને વાસ્તવિક ઉર્જાબચતમાં ચતુરાઇપુર્વક રુપાતંરિત કરવામાં સહાય થશે. જો આપણે આપણાં રોમાં એક ઊર્જાસરંક્ષણ ઝુંબેશ ડી કાઢીએ તો આપણે ઓછી ઊર્જા ખર્ચી વધુ કામ પાર પાડી શકીએ. શીતળતા બક્ષતું ! ગણતરી પૂર્વકની બચત કરી શકીએ. ઊર્જાસીમ તબક્કાવાર ઊર્જા ઓડીટ યોજના નામની એક પુસ્તિકા ખાસ તમારા માટે જ તૈયાર કરવામાં આવી છે. પ્રસ્તુત પુસ્તિકામાં તમારા ર, પધ્ધતિસરનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ છે તે વાંચજો.

બાલ ઊર્જારક્ષક દળ કાર્યક્રમના અમલ અંગે તાલીમ લીધા બાદ ણા ઊર્જાસારથીઓ, ઊર્જાસંચાલકો અને ઊર્જાઆગેવાનોએ પોત પોતાના રમાં ઊર્જાઓડીટ શરૂ કરી દીધુ છે. તાલીમના પરીણામે તેઓ સભાન અને સાવચેત ઊર્જાવપરાશદાર બન્યા છે, તેમને ઊર્જા કયાં નકામી નહીં જાય તેની ખબર છે તેમના પૈકી ણાએ કાર્યદક્ષ ઊર્જાબચત કરતી દીવાબત્તી અને સાધનો વસાવ્યા છે. જેથી તેમનુ ઊજાખર્ચ નીચુ આવે અને હવે તેઓ મહીને મહીને બચતમાં ઉમેરો થતો જોઇને તે વિશે આયોજન કરી રહયા છે.

પરંતુ

કેવળ ઊર્જાની બચત કરવી એટલુ પુરતુ નથી. જો વીજચોરી ચાલુ રહી તો આપણી પાસેની ઊર્જા ખલાસ થતી જશે. ને તે માટે આપણે વધુ ને વધુ પૈસા ચુકવતા રહીશુ. આથી જ આપણે આપણા રના સહુને, મિત્રોને, પાડોશીઓને સહુને વીજળીનો પ્રામાણિક ઉપયોગ કરી પોતાનુ વીજળીબીલ નિયમિતપણે ચુકવી દેવા જણાવવું જોઇએ.

બચતની શકિત

Iજો દરેક ઊર્જારક્ષક પોતાના રમાં દર મહીને ર યુનિટ વીજળી બચાવવાની પ્રતિજ્ઞા લે, તો આપણે મહીને ૪૦,૦૦૦ વીજ યુનીટ બચાવી શકીએ. અને વર્ષે એ બચત ૪,૮૦,૦૦૦ યુનીટ થાય. એટલે કે પ વોટ વીજળી આટલી ક્ષમતાના વીજઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા રૂ.પ કરોડું ખર્ચ થાય અને એ ઉત્પાદિત વીજળીને પહોંચતી કરવામાં બીજું રૂ.ર.પ૦ કરોડનું ખર્ચ થાય.

ઊર્જા સીમ...સીમ....
ઊર્જાસારથી દીપક પટેલ તેમના રમાં ઊર્જા ઓડીટ હાથ ધર્યા પણ દર મહીને ૧૦ યુનિટ વીજળીની બચત કરે છે....
વધુ.....

   
   Always switch off the lights when you leave a room.

more...