|
|
 |
|
|
|
હોમ | સફળતાની યશોગાથા |
 |
|
વીજચોરી સામે બાળકોની ઝુંબેશ |
|
ર૦૦૩માં બાલસેના ડરે વીજ રક્ષા
ઝુંબેશના ભાગ
રુપે કેટલીક પ્રવૃતિઓ અને સ્પધાઓ
યોજવામાં આવી હતી. જેમ કે પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા,
વીજલીના
પ્રામાણિક ઉપયોગની પ્રતિજ્ઞા એકજ્ઞિત કરવા
અંગેની
સ્પર્ધા, વીજગુનેગારોને
ઝડપથી પકડી પાડવા
એગના વ્યુહ સંબંધી સ્પધા અને વકતૃત્વ સ્પર્ધા અને
રાજ્યની ૧૧૦૦ શાલાઓનો ૧૦,૦૦૦ થી વધુ બાલકો એ આ
ચર્તુવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વીજપ્રતિજ્ઞા
એકઠી કરવા અંગેની ઝુબેશની કદાચ સૌથી વધુ અસર થઇ.
૩૦૦૦ થી વધુ બાળકોએ ૧,૦૦,૦૦૦ થી વધુ વીજ
વપરાશદારોનો સંપર્ક કરી વીજળીના પ્રામાણિક અને
નિતિમય ઉપયોગ અંગેની પ્રતિજ્ઞા એકત્રિત કરી
હતી.બાળકોની કામગીરીનો વિગતવાર ચિતાર મેળવવા અહી
કલીક કરો. |
|
|
|
બાળકોએ વડીલોને કેવીરીતે ઊર્જા
બચત કરી શકાય તે શીખવ્યુ
અનિલ
પટેલ, સંચાલક નિસર્ગ લોકવિજ્ઞાન કેન્દ્ર,
૧૪ થી
ર૧ ડીસેમ્બર દરમ્યાન બાળ ઉર્જા રક્ષક દળોનો
વિવિધ જુથોએ કેટલીક રસપ્રદ પ્રવૃતિઓ હાથ ધરી હતી.
જેમ કે પોતપોતાની શાળાની નજીકના વિસ્તારમાં રેલી
યોજવી. સરઘસ
કાઢવુ, ઉર્જાસંદેસ, લખેલ પ્લેટકાર્ડનુ
નિદર્સન કરવુ, સુત્રોચ્ચાર કરવા વગેરે અમુક શાળાઓએ
હાથ ધરેલ પ્રવૃતિઓનો તો ખાસ ઉલ્લેખ કરવો જરુરી
છે. જેમ કે ગુજરાત વિદ્યુત બોર્ડના ઇજનેરને આમત્રિત
કરી તેમને ઊર્જા સરંક્ષમ વિશે વ્યાખ્યાન આપવા
જણાવવુ, ઊર્જા બચત કરતા સાધનોનો વપરાથી વીજબીલમાં
કેવી બચત થાય છે તેનુ નિર્દશન કરવુ, અને જે સાધનો
તમે વાપરો છો તેની તમારા વીજળીબીલ પર શું અસર થાય
છે તે સમજાવવુ એક શાળામાં દરેક વિદ્યાર્થીની માતાને
એકત્રિત કરીને
ઘરમાં વીજલીની બચત કેમ કરી સકાય તે
સમજાવવામાં આવ્યુ હતુ. ઊજાસરંક્ષણ સપ્તાહ દરમ્યાન
ઊર્જા બચતનો
સંદેશ
ઘણા
ઘરો સુધી પહોચાડયો.
ઊજા બચતના સંદેશાના
પ્રસાર માટે પંચમહાલ, દાહોદ અને
નર્મદા
જિલ્લાની અને વડોદરા પટ્ટીના વિસ્તારની
શાળાઓએ ભારે જહેમત ઉઠાવી. |
|
|
મુકેશ પાઠક, સંચાલક, ગુજરાત નેચર, એજ્યુકેશન એન્ડ
કન્ઝવેર્શન સોસાયટી, સિંધગેટ,
ઊર્જા બચતના સંદેશાને મહતમ માણસો સુધી પહોચાડવા
નેચર એજ્યુકેશન એન્ડ કન્વેઝશન સોસાયટી, સિંધગેટના
સંચાલક શ્રી મુકેશ પાઠકે જમાના જુની કાચબા સસલાની
વાર્તા અને તેમાની સ્પર્ધામાં
જીતવાની ભાવાની વાતનો
યોગ્ય ઉપયોગ ર્યો છે તેમણે શાળામાંનો જે વર્ગ ઊર્જા
સંદેશને દુર દુર સુધી
પહોચાડવા શ્રેષ્ટ નવીન
પગલા
હાથ ધરે તેને માટે ગુજરાત નેચર એજન્યુ એન્ડ
કન્ઝવેશ્ન સોસાયટી દ્વારા ખાસ ઇનામ ધોષિત કર્યુ હતુ.
શાળાઓએ હાથ ધરેલ નવીન પગલામાં નીચેનાના સમાવેસ થાય
છે. |
|
|
|
|