પ્રિય  બાળકો,

દળનો કાર્યકણ વિશેતો માહીતી મેળવી. હવે આપણે ઊર્જા વિશે સમજ કેળવીએ. આ વિભાગમાં વિવિધ ઊર્જા વિભાવનાઓ સમજાવવામાં આવી છે એ સમજશો એટલે તમે ઊર્જા ઉસ્તાદ બની જશો.

ગ્નિની શોધ થઇ ત્યારે આપણે આપણા કાર્યભાર ને હળવો કરવા અને રોજીંદી જીંદગીને વધુ શુકર બનાવવા ઊર્જાને નાથવા માટેના નવા નવા ને વધુ સારા રસ્તા શોધતા જ રહ્યા છીએ. ઊર્જા આર્થિક વિકાસની ચાવી છે. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે માણસની પ્રગતિનો ઇતિહાસ એ બાહ્યક્તિ હાંસલ કરવાને આભારી છે. ખેત ત્પાદન વધારવા, ઉદ્યોગોમાં ચક્રોને પરતા રાખવા,દેશભરમાં માલસામાન પહોચાડવા અને સેવાઓ પુરી પાડવી એ લોકનુ જીવનધોરણ સુધારવા વધુને વધુ પ્રમાણમાં ઊર્જાની જરુરપડે છે.

ઊર્જા એક એવુ પરીબલ છે જેને લીધે આખુ જગત ચાલે છે. ઊર્જા ચોમેર ફેલાયેલી છે. સર્વત્ર પથરાયેલી છે. ઊર્જાના કારણે જ તમે નાનેનથી મોટા થાઓ છો, વૃદ્વિપામો છો. તમારુ મગજ વિચારી શકે છે. રસ્તા પર ગાડીઓ દોડી શકે છે. પાણીમાં હોડીઓ વહી શકે છે. રાંધણ સ્ટવ પર રસોઇ થઇ દીવાઓથી અજવાળીએ છીએ તે પણ ઊર્જાને કારણે જ શકય બને છે.

વૈજ્ઞાનિકો ઊર્જાની વ્યાખ્યા આપતાકહે છે કે કોઇપણ કાર્યને શકય બનાવતુંપરીબળ એટલે ઊર્જા તમામ જડચેતના પદાર્થો સરલ કે સંકુલ કામગીરી ઊર્જાના કારણે જ પાર પાડી શકે છે. દા.ત. ઊર્જાને લીધે તમે શ્વાસ લઇશકો છો. આખનો પલકારો મારી શકો છો. અને આ પુસ્તિકા વાચીં શકો છો. તે પણ ઊર્જાને કારણે જ સ્તો વળી. એ વીજ રીતે આકાશમાં આકાશમાં અવકાશયાન મોકલવુ, પરમાણુ નુ સંટન સુર્યની આજુબાજુ પૃથ્વીની ફરવુ, દુરદર્શન કે રેડીયો પર ક્રિકેટ મેચનુ જીવંત પ્રસારણ કે પછી આ પુસ્તિકા મુદ્રણ જેવા અરા અને અટપટા કામો ઊર્જાના લીધે જ શકય બને છે. ઊર્જાને પરીવર્તનની કારક પણ સ્વરુપે ઊર્જાની જરુર પડે છે. દા.ત. આપણે શિશુ મટી વૃદ્વ થઇએ છી,બરફનો ટુકડો પીગલે છે કળી ખીલીને ફુલ બને છે, અને એક નાનકડુંબીજુ ટાદાર વૃક્ષમાં પરીણમે છે આમ ઊર્જાના કારણે જ બ્રહ્માંડ દરેક ક્રિયા થતી રહે છે.

 
ઊર્જાનાપ્રકારોઃ

તમામ જડ અને ચેતન પદાર્થોમાં ઊર્જા રહેલી છે. આ ઊર્જા મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત છે
(૧) સ્થિતિ ઊર્જા (ર) ગતિ ઊર્જા

 
બ્રહ્માંડનું શક્તિગૃહ
પૃથ્વી પર ઊર્જાનો મુખ્યસ્ત્રોત સુરજની પ્રકાશ ઊર્જા સ્વરુપે આવે છે. વૃક્ષો પ્રકાસંશેલ્ષણની પ્રક્રિયા દ્વારા સુરજની એક પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઉજામાં રુપાતંર કરે છે ત્યારે ખોરાકમાં રહેલી રાસાયણિક ઊર્જાનું ખાનારાના શરીરમાં રહેલી સ્થિતિ ઊર્જામાં રુપાતંર થાય છે જ્યારે તે માનવ યા પશુ કોઇ કામ કરે છે ત્યારે એ સ્થિતિ ઊર્જા નુ ગતિઊર્જામાં રુપાતંર થાય છે.

સુરજની પ્રકાશ ઊર્જા પૃથ્વી પરના અમુક ભાગને બીજા ભાગની સરખામણીમાં વધુ ગરમ કરે છે. પરીણામે આ ગરમ ભાગની આજુબાજુમાં વહેતી હવા ગરમ થાય છે ગરમ હવા હલકી થતાં ઊંચે ચઢે છે. અને એની ખાલી પડેલ જગ્યાપર પૃથ્વીના ઓછા ગરમ ભાગમાંથી ઠંડી હવા ધસી આવે છે. હવાના પ્રવાહને પવન કહે છે.
સુયની પ્રકાશ ઊર્જાને કારણે પાણીનુ બાષ્પીભવન થઇ વરાળ થઇ જાય છે. વરાળ હલકી થતા વાતાવરણમાં ઉંચે ચઢે છે. અને ત્યાં તેના વાદળ બંધાય છે. ઝંઝાવાતી પવનમાં રહેલી ભયંકર ઊર્જા પણ સુરજની આ પ્રકાશ ઊર્જાનો જ આભારી છે.

કરોડો વર્ષોજુની આ પૃથ્વી પર લાખો વર્ષ પહેલા અગણિત પશુપ્રાણીઓ અને વૃક્ષો ધરાશાયી થયા ને પૃથ્વીના પેટાળમાં ધરબોયા વર્ષો સુધી તે દટાતા જ રહ્યાં દબાતા જ રહ્યાં, તેમનામાં રહેલી રાસાયણિક ઊર્જાનું કોલસા, ખનિજ તેલ અને કુદરતી વાયુ જેવા અશ્મીભૂત બળતણોમાં રુપાંતર થયું.
 
પુનઃપ્રાપ્ય અને બિન પુનઃપ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો
આપણી પાસેની ઊજા સંપદાને આપણ પુનઃપ્રાપ્ય અને બિન પુનપ્રાપ્ય એમ બે ભાગમાં વિભાજીત કરી શકીએ. સુરજ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે તમામ પુનઃપ્રાપ્ય અને બિન પુનઃપ્રાપ્યત ઊર્જા સ્ત્રોતો સુરજની ઊર્જામાંથી જ મેળવવામાં આવે છે. આપણી પાસેના બીજા ઊર્જાસ્ત્રોતો છે ગુરુત્વાકર્ષણબળ અને પૃથ્વી આજે આપણે જે મુખ્ય પાંચ પ્રાથમિક ઊર્જાસ્ત્રોતો વાપરીએ છીએ તે ખની બળતણની ઊર્જા ભૂતપિય ઊર્જા, અણુ ઊર્જા સૌર ઊર્જા અને ભરતી ઊર્જા છે. ભરતી ઊર્જા દરીયા પર ચંદ્રના ગુરુત્વાકર્ષણને લીધે ઉદભવે છે. આ પ્રાથમિક ઉર્જાસ્ત્રોતો ઉપરાંત આ પ્રાથમિક સ્ત્રોતો વાપરીને ઉત્પન્ન કરાતા કેટલાક ગૌણ ઊજા સ્ત્રોતો પણ છે. અશ્મીબળતણો સુરજમાંથી જ પોતાની ઊજા૪ મેળવતા હોવા છતાં પ્રાથમિક ઊર્જા સ્ત્રોત કહેવાય છે.
           આપણે કયા ઊજાસ્ત્રોતો મર્યાદિત છે. ને ખલાસ થઇ જવામાં છે અને કયા ઊર્જાસ્ત્રોતોપુનઃ પ્રાપ્ય છે તે અંગે જાણકારી મેળવી લેવી જરુરી છે. જે ઊર્જા સ્ત્રોતો કુદરતી પ્રક્રિયાઓને કારણે સતત બનતા રહે છે તે પુનઃપ્રાપ્ય છે તેની ઊર્જા અનંત છે. આ ઊર્જા સ્ત્રોતો છે સુરજ પવન, જળ, બાયોમાસ, જીવબાર, ભૂતાપિય અને ભરતી ઊર્જા.

પ્રાથમિક ઊર્જા સ્ત્રોતો

ગૌણ ઊર્જા સ્ત્રોતો

સુરજનીસોર ઊર્જા (પુનઃપ્રાપ્ય)

પવન-શક્તિ, બાયોમાસ, (લાકડું ઢોરનુ છાણ, ખેતકચરો, વગેરે) અને ખોરાક માનવ અને પશુશક્તિ તેમજ વીજળી

અશ્મીભુતબળતણો, કોલસો, કુદરતી, વાયુ અને ખનીજ તેલ, ઓઇલ શેલ, પીટ. (બીન પુનઃપ્રાપ્ય)

વીજળી,પેટ્રોલ, કેરોસીન, એલપીજી, વગેરે

ભરતી-ઊર્જા સમુદ્રપર ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસર (પુનઃપ્રાપ્ય)

વીજળી

ભુતાપીય ઊર્જા પૃથ્વીના પેટાળમા રહેલી ઊર્જા ગરમ પાણીના ઝરા(પુનઃપ્રાપ્ય)

વીજળી

અણુઊર્જા યુરેનિયમ,પ્લુટોનિયમ (બિનપુનઃ પ્રાપ્ય)

વીજળી

 

ખનીજ બળતણોને આપણે બીન પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો કહીએ છીએ કારણકે એક વખત તે ખલાસ થઇ જાય પછી તેને બનતા સદીઓ લાગે છે. આજે આપણએ આપણી પાસેનો અનામત જથ્થો ભયજનક ગતિ વાપરી રહ્યા છીએ. ખનીજ બળતણો પૈકી ઓઇલનો આપણે વ્યાપકણે ઉપયોગ કરી એ છીએ. હવે તે ટુંક સમયમાં ખાલી થઇ જવામાં છે. એમ ભવિષ્ય ત્તાઓ કહે છે. તેઓ ચેતવે છે કે બધા કુવા સુકાઇ જશે ત્યારે તમે હાથેપગે થઇ જશો. તમારી પાસે કસું જ નહી રહે કોલસો અને વાયુ પણ પુનઃપ્રાપ્ય નથી. ઓઇલનો જથ્થો ખલાસ થઇ જશે.પછી કોલસો અને વાયુનો પુરવઠો પણ બુહુ ઝડપી ખુટી જશે.
તમને આટલુ જાણ્યા પછી આર્ય જરુર થશે કે પૃથ્વી પર બારેમાસ સુર્યપ્રકાશ આવતો હોવા છતાં આપણે ઊર્જા કટોકટીનો સામનો કેમ કરવો પડેછે ?તેનુ કારણ છે કે આપણે આપણી વિવિધ ઊર્જા જરુરીયાતો સંતો,વા સુરજ પવન જેવા પુનઃપ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો વાપરવાને બદલ મર્યાદિત ખનીજ બળતણો વધુ પ્રમાણાં વાપરીએ છીએ.
આપણો ઔધોગિક અને ટેકનોલોજી પ્રધાન સમાજમાં અશ્મી બળતણો ઉર્જાના રુપોમાં રુપાતર માટે વધુ સરળતાથી અપનાવી સકાય તેમ હોઇ તેનો વપરાશ પ્રમાણમાં વધુ થાય છે. પણ ખનીજ બળતણોની ઉતરોતર અછત ઉભી થતા વૈજ્ઞાનિકો પુનઃપ્રાપ્ય ઊજાસ્ત્રોતો અને ઊર્જા સરંક્ષણ પર વિશેષ ભાર મુકી રહ્યાં છે.
 

ઊર્જા કટોકટી વાસ્તવિક છે કે માનવસર્જીત

આપણે આજે ઊર્જાનો નિષ્ઠ ઉપયોગ કરતા વપરાશદાર સમાજમાં વસીએ છીએ જ્યાં કમનસીબે પરંપરાગત રીતે વ્યાખ્યાયિત આર્થિક વૃદ્વિમાં વપરાશપર ઉંચૂ પ્રીમીયમ ચુકવવુ પડે છે. આજે તો જે દેશનો માથાદીઠ ઊર્જા વપરાશ વધારે તે દેશ વધુ વિકસતિ દેશગણાય છે. નોર્વે, અમેરીકા, અને જાપાનમાં વધુ પ્રમાણાં ઊર્જા વપરાય છે. જ્યારે ભારત, બાંગ્લાદે, અને ત્રીજા વિશ્વના કેટલાક અલ્‍પવિકસિત આફ્રીકન દેશોમાં ઓછા પ્રમાણમાં ર્જા વપરાય છે. દુઃખની વાત તો એ છે કે, પર્યાવરણ ક્ષેત્રે સમાનતા આવ્યે દસકા વીત્યા અને આપણી પાસેનો ર્જા પુરવઠો સીમીત છે. તે જાણવા છતા રાષ્ટ્રની ઊર્જા યોજનામાં આપણા અતિવપરાશદાર ઔદ્યોગિક સમાજની સમોલોચન શોભના ગાંઠિયા જેવે રહે છે.
હજુ આજે પણ જળ, જીવભાર, બાયોમાસ, સુરજ,પવન, દરીયાઇ ઉષ્મા અને ભુતાપિય ઊર્જા વિશ્વની ઊર્જા જરુરીયાતને માત્ર ૩ ટકા ઊજા પૂરી પાડે છે.
તમારા જેવા યુવાન આર્દશાદીઓ જ આમાં કંઇ ફેરફાર લાવી શકે તેમ છે.

આપણી પાસેનો કિમંતી અનામત જથ્થો કેટલો ચાલશે ?

આજે સૌથી વધુ પ્રમાણમાં વપરાતા ખનીજતેલનો પુરવઠો, હવે લગભગ ખલાસ થવામાં છે. આખનીજ તેલનો પુરવઠો મુખ્યત્વે અખાતી દેશો મેકિસકો અને આર્કીટકો પ્રદેશમાં ઓપેક, ઓર્ગ્રેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એકરાપોટીંગકન્ટ્રીઝ વિશ્વની માગને પહોંચી વળવા જરુરી ખનીજતેલ પુરુ પાડી ન શકે ત્યારે ખનીજ તેલની કટોકટી ઉભી થાય છે. આવી કટોકટી ણીવાર આવી છે. વિશ્વના અર્થતંતત્ર પર તેની બહુ માઠી અસર પહોંચે છે જેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પણ થાય છે.
ણા માને છે કે, મુળ સમસ્યા ઊર્જા ઉપલબ્ધિની નથી પણ તે સંપદાનું કેવી રીતે સંચાલન કરવામાં આવે છે તેની છે વિશ્વના ખનીજ તેલના અનામત અંગેના અભ્યાસ મુજબ આપણી પાસે ઓછામાં ઓછુ ૧૦૦૦ બીલીયન બેરલ ઓઇલ છે અને લગભગ એટલો જ જથ્‍થો હજુ શોધવાનો બાકી છે. વધુમાં એક બિનસતાવાર આંતરિક અંદાજ મુજબ અલાસ્કામાં યુનાઇટેડ સ્ટેટ ખાતે સાઉદી અરેબીયા કરતા વધુ ખનીજતેલનો પુરવઠો છે. પણ ત્યારની વાત જ્યારે ૧૯૭૦માં વિશ્વભરમાં કહેવાતી ઊર્જા કટોકટીનુ નિર્માણ થયુ હતુ. આમ સૌથી વધુ પ્રમાણમાં ર્જાનો વપરાશ કરનારા યુનાઇટેડ સ્ટેટસ પાસે બીજા ર૦૦ વર્ષ ચાલે તેટલો ખનીજતેલ નો પુરવઠો છે. આથી મુળ દોષ ઊર્જાક્ષત્રે પ્રવતતી ગેરવ્યવસ્થા અતિ વપરાશ વ્યય અને રાજકીયકરણનો છે.

અંસતોષ વિનાશને નોતરશે

ઊર્જા વિદો એ આપેલ ચેતવણી મુજબ આપણા જીવનકાલ દરમ્યાન કદાચ ઊર્જા ખલાસ થઇ જવાની નોબત ન પણ આવે આપણી પાસે જે જથ્થો છેતે બે ત્રણ સદી નહીં પણ બે ત્રણપેઢી સુધીચાલી શકે તેમ છે તેમ છતા આજે નહીં તો આવતીકાલે પણ આપણે ઊર્જા વિહોણા થવાના જ છીએ. તો ભાવિ પેઢીઓની સુરક્ષા માટે શા માટે આજથી જ ચેતી ન જવુ.

વીજળીની સમજ

પ્રિય બાલકો ઉર્જા એટલે શું ? તે તો જાણ્યુ. હવે આપણા જ્ઞાનને વધુ વિશદ બનાવીએ. સમગ્ર વિશ્વને ચાલતુ રાખતી ને ઉર્જાના સ્ત્રોત સમી ભાસતી વીજળી વિશે. આ વિભાગમાં તમને જાણકારી મળશે. વીજ બચતની જરૂરીયાત અને તેના કાર્યદક્ષ ઉપયોગ ‍અંગે પણ અહી સમજ પુરી પડાશે.
આજના આપણો ટેકનોલોજીકલ યુગમાં આપણુ જીવન પુરેપુરુ વીજળી પર આધારિત થઇ ગયુ છે. વીજળી વિનાનુ જગત કલ્પના તો કરી જુઓ નહી તો ત્યાં લાઇટ હોય પંખા હોય, ટેલીફોન હોય, કમ્પ્યુટર હોય, રેલગાડી હોય, કારખાના હોય વગેરે આથી જ વીજળીને ગૌણ ઊર્જા સ્ત્રોત કહે છે. સુરજ, કોલસા, પેટ્રોલિયમના જેમ તે ર્જા મુળ પ્રાથમિક સ્ત્રોત નથી. આનો અર્થ એ થયો કે વીજલી બનાવવા માટે આપણે મુળ ઊર્જો સ્ત્રોતની જરુર પડે છે. એ મુ ઊર્જાસ્ત્રોત પુનઃપ્રાપ્યત હોઇ શકે છે. અને બિન પુનઃપ્રાપ્ય પણ અલબત વીજળીને આપણે પુનઃપ્રાપ્ય કે બિનપુનઃપ્રાપ્ય કહી શકીએ નહી.

આજે વપરાતી મોટાભાગની વીજળી બિનપુઃપ્રાપ્ત ઊર્જાસ્ત્રોતમાંથી આવે છે.
વીજળીને સુરજ, પવન, વહેતુ પાણી, ગાયોનુ છાણ, ને લાકડુ જેવા બાયોમાસ વગેરે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અથવા કોલસો, ગેસ , લિગ્નાઇટ, નેપ્થા, યુરેનીયમ, જેવા બિન પુનઃપ્રાપ્ય. સ્ત્રોતોમાંથી ઉત્પન્ન કરી શકાય.
અત્યારે આપણે વાપરીએ છીએ તે મોટાભાગની વીજળી કોલસો, ખનીજતેલ, કુદરતી વાયુ, જેવા અશમીબળતણમાંથી આવે છે. એ ઊર્જાસ્ત્રોતો બહુ જુજ પ્રમાણામાં છે ને ઝડપથીતેનો નાસ થઇ રહ્યોં છે. આખુ વિસ્વ વીજ કટોકટીનો સામનો કરી રહ્યું છે. કારણ કે એક વખત આબળતણો ખલાસ થઇ જશે તે પછી આબળતણો આપણને મવાના નથી.
ગુજરાત દેશનુ ખુબ જ વિકસિત અને ઔદ્યોગિક રાજ્ય છે.પરંતુ તેની ભયંકર વીજમાગ સામે વીજ ઉત્પાદન મોટેભાગે ઓછુ જ પડે છે. ગુજરાતની વીજમાર્ગ ર૦૦૦-૦૧ ના વર્ષમાં માથાદીઠ વાર્ષિક ૯૩ર યુનીટ હતી જે રાષ્ટ્રની સરેરાશ માથાદીઠ વાર્ષિક ૪૦૦ યુનીટની વીજમાગ કરતા ણી વધારે હતી ૨૦૦૩ના વર્ષમાં રાજ્યને આશરે ૧ર૯૭ મે.વો. ખાધ પડી હતી.
ગુજરાતમાં વીજળી મુખ્યત્વે નીચેના વીજમથકોમાં ઉત્પન્ન કરવામાં આવે છે.
થર્મલ કોલસો, લિગ્નાઇટ, ગેસ, અને નેપ્થા, વીજમથકો ધુવારણો ઉકાઇ અને ગાંધીનગર ખાતે આવેલા છે.
હાઇડ્રો-જલ વિદ્યુતમથક કડાણા ખાતે આવેલુ છે.
અણુવીજમથક તારાપુરા ખાતે આવેલુ છે.

સૌરવિદ્યુ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કંડલ ગામે અને નાંદોદ તાલુકાના ધીરખડી ગામે સોલર કોટવાલ્યા સિસ્ટમ થકી સમગ્ર ગામને વીજળી પૂરી પાડવામાં આવે છે.

પવન વિદ્યુ

ભારત ભરમાં પવન વિદ્યુત ઉત્પાદન ક્ષેત્રે આપણુ ગુજરાત તમીલનાડુ પછી બીજા ક્રમે આવે છે. ગુજરાતમાં ઓખામઢી લાંબા અને ઞ્ઢાંક ખાતેના નિર્દશન વિન્ડકાર્મોએ ભેગા મળીને અત્યાર સુધીમાં ૧ર૦૦ લાખ કીમી કલાક વીજલી નુ ઉત્પાદન કર્યુ છે. દેશભરમાં સૌ પ્રથમ ખાનગી અને જાહેર ક્ષેત્રનું ૧.૧૦ મે.વો. ક્ષમતાનું સયુકત ક્ષેત્રનું વિન્‍ડફાર્મ માંડવી ખાતે ૧૯૮૬માં સ્થપાયુ. પોરબંદરમાં લાંબા ખાતે ૧૯૮૯માં સ્થપાયેલ ૧૦ મે.વો. ક્ષમતાને પવનસકિત વિન્ડફાર્મ પ્રોજેકટ તે વખતે સમગ્ર એશિયામાં સૌથી વધુ ક્ષમતાનો હતો.

બાયોમાસ વિદ્યુ

આપણો ગુજરાતમાં ગાયના છાણ અને લાકડામાંથી પણ વીજળી મેલવવામાં આવે છે. કચ્છના અબડાસા તાલુકા કોઠારા ગામ ખાતે પ૦૦ કિ.વો. ક્ષમતાનો બાયોમાસ આધારિત ગેસિપાયર સંચાલિત વીજઉત્પાદન પ્લાન્ટ આજુબાજુના ૧૦ ગામોની વીજ જરુરીયાતો સંતોષે છે. એ જ રીતે ઇડર પાંજરાપોળ સંસ્થા ખાતે ૯પ કી.મી. ક્ષમતાને સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સફળતાપુર્વક કાર્યરત છે તેમાં પાંજરાપોળ ના ૩૦૦ ઢોરનું રોજ રપ૦૦ કી.ગ્રા છાણ વપરાય છે.

વીજળીનીબચત  સમયસરનો ટાંકો

જેમ આપણે પૈસા બચાવીને બેંકમાં જમા કરાવીએ છીએ જેથી જરુર પડયા એ પૈસા આપણને કામ લાગે ને બાદમાં જમા હોઇ તેના પર વ્યાજ મળે એટલે આપણી મુડીમાં પણ વધારો થાય આ જ રીતે આપણે વીજળીની બચત કરીએ તો તેની સામે આપણને ણુ ડીવીડન્ડ મળે ઘણા લાભ થાય.

વીજળી ઊર્જાની બચત કરવાનું ખુબ જરુરી છે. કારણ કે,
આપણી મોટાબાગની ઊર્જા નષ્ટપ્રાય બિન પુનઃપ્રાપ્ય ર્જા સ્ત્રોતોમાંથી આવે છે.
ખાસ કરીને પરંપરાગત ઊર્જા સ્ત્રોતોમાંથી કરાતા વીજ ઊત્પાદનને કારણે પર્યાવરણ પ્રદુષિત થાય છે.
વીજ ઉત્પાદન પાછળ રાજ્ય સરકારને સારુ એવુ ખર્ચ થાય છે.
વીજળીના પુરવઠા કરતા તેની માગં વધુ છે.
વીજળીની બચત કરીશુ તો બિન પુનઃપ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો વધુ લાંબા સમય સુધી આપણને મળ્યા કરશે.

ઊર્જા સ્ત્રોતથી સ્વિચ સુધીઃ શ્રેણી બધ્‍ધ વ્યય

જ્યારે અશ્મીબળતણો કે જળ ઊર્જા થકી વીજ ઉત્પાદન કરાય છે ત્યારે તેના મુસ્ત્રોતમાંથી થોડી ઊર્જા વ્યય થાય છે. વધુમાં ભારે નાણાકીય ખર્ચ પણ થાય છે. આ ખર્ચમાં બળતણ ખર્ચ, વીજમથક, સ્થાપવામાં થતુ મુડીરોકાણ ખર્ચ તેમજ વીજ પ્રવહન વિતરણ માળખુ ઉભુ કરવા પાછળ થતા ખર્ચનો સમાવેશ થખાય છે. વધુમાં મુલ સ્ત્રોતથી આપણા ર સુધી વીજળી પહોચે તે દરમ્યાન પણ વીજળીનો વ્યય થાય છે. એ છુપા ખર્ચનો પણ સમાવેશ કરવાનો રહે છે.
કોલસામાં રહેલી રાસાયણિક ર્જાનું વીજલી, ઊર્જામાં રુપાંતર કરવા માટે વીજમથક સ્થાપવુ પડે છે. પ્રવહન પદ્વતિ રચવી પડે છે એ પછી જે ઉત્પન્ન થયેલ વિજળી તમારા ર, શાળા, કચેરી સુધી પહોંચે છે. વીજમથકની સ્થાપના અને પ્રવહન પદ્વતિ પાછળ સારુ એવુ આર્થિક ખર્ચ થાય છે. વધુમાં આ પ્રક્રિયા ઊર્જાનો વ્યય તો થાય છે. જીઇબીના જણાવ્યા મુજબ વીજમથકની સ્થાપનામાં ભારે નાણાકીય ખર્ચ થાય છે. અને વાસ્તવિક વીજઉત્પાદન શરુ થતા પાંચથી વધુ વર્ષ લાગે છે. અને આ વીજ મથકને ચલાવવા માટે પણ વીજલી તો જોઇ તે પરીણામે વીજઉત્પાદન ખર્ચ પાછુ ઉંચુ જવાનુ !
અણુ ઊજા્નું દ્રષ્ટા લઇએ તો યુરેનીયમમાં રહેલી સંભવિત ઊર્જાના પ ટકા અણુઊર્જા યુરેનીયમના કાણ કામમાં વપરાય છે. યુરેનિયમ અણુમથક પહોચે ત્યાં સુધીમાં ૬૯ ટકા યુરેનિયમ નો વપરાઇને વ્યય થઇ ગયો હોય છે. લોકોના ર કારખાના અને અન્ય સ્થળો સુધી ઉત્પાદિત વીજળીનું પ્રવહન કરવામાં બીજા ૧પ ટકા ઊર્જા ખર્ચા જાય છે. વીજળીથી જ્યારે તમારા રનો ઇન્કેન્ડેશન્ટ બલ્બ ચાલે ત્યારે તેની ટકા ર્જા જ પ્રકાશમાં પરીવર્તીત થાય છે. બાકીના ૯પ ટકા ગરમીરુપે વ્યય થાય છે.
વાસ્તવમાં જો તમે ૧૦૦ કી.વો. કલાક યુરેનિયમથી સરુ કરો તો છેલ્લે તમારા રમાં પ્રકા માટે તમને ૦.૭ કિ.લો. કલાક જ વાપરવા માટે મળે ! આથી મુ સ્ત્રોતમાં રહેલી ૧૦૦ ટકા ઊર્જામાંથી 1 ટકા થી પણ ઓછી ઊર્જા ઉપયોગી ઊર્જા તરીકે કામમાં આવે છે. બાકીની ૯૯.૩ ટકા ઊર્જા ઊર્જાને ઉપયોગીમાં સ્વરુપમાં રુપાતંરીત કરવામાં વપરાય છે.

વીજઉત્પાદન

થર્મલ વીજમથકમાં કોલસાને બાલીને તેની ગરમીથી બોઇલ સમાન પાણીને ગરમ કરી તેની વરાળ બનાવાય છે. આ વરાળથી વિશાળકય પવનચક્કીના પાંખીયા જેવા વળાંકવાળા પાખિયાવાળા મહાકાય ટર્બાનિ ચાલે છે. ગરમ ગરમ વરાળનો પ્રવાહ પાંખિયા પરથી વહે છે. ત્યારે ટબાઇનના પાંખિયા ગોળગોળ ફરવા લાગે છે તેનાથી ઇલેકટ્રીક જનરેટરને જોડેલ શાફટ ચાલવા લાગે છે. શાફટ ચકાકોર ચાલવા લાગતા જનરેટર વીજઉત્પાદન કરે છે.
પાણી ગરમ કરવા કોલસાના બદલે ખનીજ તેલ કે કુદરતી વાયુ પણ વાપરી શકાય અણુ વીજમથકો યુરેનિયમ જેવા ખનીજ બળતણ વપરાય છે.
જળ વિદ્યુત મથકોમાં ઉપર બાધેલ જળાશય કે તળાવમાં સંગ્રહિત પાણીને બંધ વાટે વહેવડાવવામાં આવે છે. બંધની પાઇપો મારફતે ભારે જોશભેર પાણી નીચે પડતા ટર્બાઇનના પાંખિયા કરે છે ને વીજઉત્પાદન થાય છે.

 
 

 

 

   
   Always switch off the lights when you leave a room.

more...