 |
|
|
|
હોમ
| રક્ષકની અષ્ટવિધ યોજના |
ઊર્જા ઉત્સવ |
 |
|
મોજમસ્તી ભર્યો ઊર્જા
ઉત્સવ
ઊર્જા
રક્ષકોમાં પ્રાણ પુરે છે. તેમને ચેતનવંતા
બનાવી દે છે ઉત્સ્વ એ એક મહાસંમેલન સમાન હશે, જેઓ
ઊર્જા રક્ષકો એકબીજાને મળી શકશે, નવા મિત્રો બનાવી
શકશે. નોંધોની આપ લે કરી શકશે, અને પોતાના
ઊર્જાકોશલને વધુ ધારદાર બનાવી શકશે. વાર્ષિક ધોરણે
ઉજવાનારા આ ઊર્જા ઉત્સવમાં કેટલીકસ હભાગિતા
પ્રવૃતિઓ, રમતો શો અને સાંસ્કૃતિક અભિવ્યતિ ઊર્જાના
સંદર્ભમાં રજુ કરાશે. દર વર્ષે ઊર્જા ઊત્સવનું
સ્થળ બદલાશે. વારાફરતી દરેક પ્રાદેશિક પ્રાયોજનો
સહભાગી સંસ્થા સ્થાનિક
યજમાન બનશે. |
|
|
|
જેડાએ લોકવિજ્ઞાનકેન્દ્ર, વડોદરાના સહયોગમાં વડોદરા
જિલ્લાની શાળાઓ માટે ફેબ્રુઆરી ર૦૦૩ માં
પ્રવૃતિસભર એકદીવસીય પુનઃપ્રાપ્ય ઊર્જામેળાનુ
આયોજન કર્યુ હતુ. વડોદરા શહેર તથા
જિલ્લાની
કુલ
મળીને ૬૦ થી વધુ શાળાઓએ આમાં ભાગ લીધો હતો. બાળકોને
પુનઃપ્રાપ્ય ઊર્જા અંગે માહિતી મેળવવામાં
રસ વધે,
રોજીંદા જીવનમાં ઊર્જા સરંક્ષણ પદ્વતિઓ
પુનઃપ્રાપ્ય ઊર્જાના વપરાશ વધારવાની વેળા આવી
પહોંચી છે તેવુ તેઓ સમજતા થાય અને દાખલા દ્રષ્ટાંત
અને અનુભવ સાથે તેમને સમજાવવામાં ઓ છે કે આધુનિક
જીવનશૈલીમાં પણ રાસાયણભરી ઊર્જા પસંદગી અપનાવવાની
જરુરીયાત
સમજતા થાય તે
રીતે આ મેળાની રુપરેખા તૈયાર
કરવામાં આવી હતી. ગુજરાતી, અગ્રેજી, બન્નેને
માધ્યમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શાળાના ૭૦૦ વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોએ આ મેળામાં
ભાગ લીધો હતો. આ પુનઃપ્રાપ્ય ઊર્જા મેળો ઊર્જા
ઉત્સવનો પુરોગામી હતો. |
|
|
|
ઊર્જા ઉત્સવ ડિસેમ્બર ર૦૦૩ |
|
પહેલો ઊર્જા ઊત્સવ ર૦૦૩, સંસ્કાર
કેન્દ્ર પાલડી, અમદાવાદ ખાતે, ડિસેમ્બર ર૦૦૩માં
યોજાયો હતો. આ ઊર્જા ઉત્સવમાં વીજ ગુનેગારોને ઓળખો
(જોડો એચ ૧૩ ઇ) સ્પર્ધમાં ભાગ લીધેલ વિજેતા
વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા અને એમાં જ બાલ ઊર્જા
રક્ષક દળ કાર્યક્રમના બી વવાયા હતા. અથવા તો કહો
કે બર્ડ કાર્યક્રમની ઉદઘોષણા થઇ હતી. |
|
|
તમારી એન્ટ્રી આ ફોર્મમાં ભરીને મોકલી આપો.
અણે આ સાથે અમારી શાળાના ઊજા રક્ષક દળના
સભ્યોનુ
તમામ રીતે પુરુ કરાયેલુ યોગદાન મોકલી રહ્યા છીએ. અમે
એ વાતને પ્રમાણિત કરીએ છીએ કે ભાગ લેનાર
વિદ્યાર્થીઓએ જ વ્યક્તિગત ક્ષમતા મુજબ આ કામ કર્યુ
છે.
શાળાનું નામઃ
ઊર્જારક્ષક દળનો કોડ નંબરઃ
સરનામું
|
જિલ્લો
પીનકોડ
ક્રમાંક |
સ્પર્ધા |
ઊજારક્ષકનું
નામ |
વર્ગ |
|
1 |
વકતૃત્વ |
|
|
|
ર |
પોસ્ટર |
|
|
|
૩ |
પોસ્ટર |
|
|
|
૪. |
પોસ્ટર |
|
|
|
પ. |
પોસ્ટર |
|
|
|
૬. |
પોસ્ટર |
|
|
|
૭ |
ઊર્જા અભ્યાસ |
જૂથ-૧ |
|
|
૮ |
ઊર્જા અભ્યાસ |
જુથ-ર |
|
|
૯. |
ઊર્જા અભ્યાસ |
જુથ-૩ |
|
|
૧૦ |
ઊર્જા અભ્યાસ |
જુથ-૪ |
|
|
૧૧ |
ઊર્જા અભ્યાસ |
જૂથ-પ |
|
ઊર્જા રક્ષક દળના સભ્યોના નામ જે વિદ્યાર્થી
અભ્યાસની રજુઆત કરવાનો હોય તેનુ નામ પ્રથમ લખો.
જુથના સભ્યોનાં નામ
1. ધોરણ
2. ધોરણ
3. ધોરણ
4. ધોરણ
5. ધોરણ
અભ્યાસનો મુદ્દો
શિક્ષક આગેવાનોની સહી આચાર્યની સહી તથા સિક્કો
પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા
ઊર્જારક્ષકનું નામઃ
શાળાનું નામઃ
ઉંમર ધોરણ
પોસ્ટર પરનું
સૂત્ર શિક્ષક આગેવાનોની સહી આચાર્યની
સહી તથા સિક્કો |
ઊર્જારક્ષક સ્ક્રેપ બુક
ઊર્જારક્ષક જૂથનું નામ
1. ધોરણ
2. ધોરણ
3. ધોરણ
4. ધોરણ
5. ધોરણ
શિક્ષક આગેવાનોની
સહી
શાળાના આર્ચાયશ્રીની સહી તથા સિક્કો |